સંતરામપુરના લીમડી ગામે લગ્નમાં ૨૦૦ જેટલા લોકો ભેગા કરતા કાયદેસરની ફરિયાદ દાખલ કરાઇ

0
23સંતરામપુરના લીમડી ગામે લગ્નમાં ૨૦૦ જેટલા લોકો ભેગા કરતા કાયદેસરની ફરિયાદ દાખલ કરાઇ

 

 

સંતરામપુર : : અમિન કોઠારી

 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર પોલીસ જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામાના કડક અમલવારી માટે પેટ્રોલિંગમાં હતા તે સમયગાળા દરમિયાન રહેવાસી.લીમડી ગામના તળાવ મુવાડા ફળીયા માં રહેતાં શંકરભાઈ નાનજીભાઈ બામણીયા નામના વ્યક્તિએ હાલમાં કોરોનાવાયરસ ફેલાયો હોવાનું જાણવા છતાં પોતાના ઘરે લગ્ન પ્રસંગમાં ૨૦૦ જેટલા વ્યક્તિઓને ભેગા કરી કરી સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનો છડેચોક ભંગ કરી ગુનો કરતાં સંતરામપુર પોલીસે ઇપીકો કલમ 269 મહામારી અધિનિયમ ૩ (૧) મુજબ આયોજક સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here