ઉપલેટમાં ૩ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે કોરોના વેકસીન આપાઈ લો કરલો બાત. !!

0
41મૃત વ્યક્તિને કઈ રીતે રસી અપાઈ ? જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી એ તપાસ આરંભી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આરોગ્ય વિભાગનો કિસ્સો આવ્યો સામે ૩ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે કોરોના વેકસીન અપાઈ મૃત્યુ પામેલા વ્યક્તિ ૨૦૧૮માં મૃત્યુ પામેલા હતા હરદાસભાઇ દેવાયતભાઈ કરંગિયાને મોતના ૩ વર્ષ પછી રસી આપી દીધી ! ઉપલેટા હેલ્થ સેન્ટરમાં બે ડોઝ રસીકરણ અપાયા નું સર્ટિફિકેટ પણ આપી દેવાયું

મૃતકના પુત્ર દ્વારા ભૂલથી રજીસ્ટ્રેશન ઓનલાઈન કરતાં સમગ્ર બાબત સામે આવી છે જેથી લોકોના મનમાં પ્રશ્નાર્થ થાય છે કે ઉપલેટમાં રસીકરણમાં મોટા કૌભાંડની આશંકા ઉદભવે છે તેના સંદર્ભે ઉપલેટા મૃત વ્યક્તિના નામે કોરોના વેકસીન નો ડોઝ અપાયો હોવાની બાબતમાં સૂરજવાડી ખાતે ચાલતું રસીકરણ કેન્દ્ર પર રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી આવ્યા હતા તપાસમાંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here