અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના PLV દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું

0
34વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર

મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોવીડ ૧૯ ના વિભાગના દર્દીઓને તારીખ ૩૧/૫/૨૦૨૧ ના સોમવારના રોજ ૩ વાગે અરવલ્લી જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળના PLV રમેશજી ઠાકોર તથા જવાનસિંહ ઠાકોર અને સંજય સિંહ ઠાકોર દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here