માણાવદર ભાજપ સંગઠન દ્વારાકેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તેહોમિયોપેથી (immunity booster) દવાઓ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

0
27અહેવાલ – દિપક રાજા – માણાવદર

માણાવદર ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત મંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં શહેરમાં હોમિયોપેથી (immunity booster) દવાઓ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમા માણાવદર શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પનારા મહામંત્રી નિરજ જોષી,વિક્રમસિંહ ચાવડા તથા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ સવસાણી જગદીશભાઈ મારુ,કિરણભાઈ ચૌહાણ તથા જિ.પં.સદસ્ય જીવાભાઈ મારડીયા ન.પા. પ્રમુખ પુષ્પાબેન ગોર તથા આગેવાનો કાર્યકર્તાઓએ જોડાઈને સેવા કાર્ય કર્યું હતું.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here