હળવદના સખ્સને પાસા હેઠળ ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી.

0
52ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ હરેશ સોમાભાઇ ઉઘરેજા રહે.ચુપણી, તા.હળવદ, જી.મોરબી વાળાને પાસા હેઠળ ડીટેઇન કરી અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી.

મોરબી પોલીસને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા તેઓએ
એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા હુકમ અન્વયે સામાવાળા હરેશભાઇ સોમાભાઇ ઉઘરેજા/કોળી ઉ.વ.૩૨ રહે. ચુપણી તા હળવદ જી. મોરબી વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને તારીખ તા.૩૧/૦૫/૨૦૨૧ ના કલાક ૬ વાગ્યે પાસા એકટ તળે ડીટેઇન કરી અમદાવાદ, સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here