ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

0
36ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોય જે બનાવને પગલે પોલીસે તપાસ ચલાવી છે ખીજડીયા ચોકડી પાસે છાપરી સામે બાવળની કાંટમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષના અજાણ્યા પુરુષનું મોત થયું હતું જે મૃતક રવીન્દ્રભાઈ દલસિંગ પરમાર હોવાનું ખુલ્યું હતું મૃતક મૂળ દાહોદ જીલ્લાના વતની હોય અને હાલ ટંકારા રહેતા હોવાની માહિતી મળી છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here