માળીયા : જાહેરમાં જુગાર રમતા ઇસમો ઝડપાયા

0
51માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફ તથા બીટના માણસો કાર્યરત હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મીયાણા માળીયા મિ. વાડા વિસ્તારમાં સનભાઇ મહમદભાઇ મોવરના મકાન પાસે આવેલ બાવળના ઝાડ નીચે જાહેરમાં આરોપીઓને ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા ગંજી પતાના કુલ પાના નંગ-પર કિં.રૂ.૦૦/- તથા રોકડા રૂપીયા-૪૯૯૨૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપ્રાત્ર કેસ શોધી કાઢેલ છે. આરોપી

(૧) આમદભાઇ હનીફભાઇ મોવર મિયાણા રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મી (૨) અલારખાભાઇ દાઉદભાઇ જેડા મિયાણા ઉવ ૫૫ રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મી (૩) તાજમામદભાઇ ડાડાભાઇ કટીયા મિયાણા ઉવ ૩૫ રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મી (૪) નુરાલીભાઇ જશાભાઇ સમાણી/મિયાણા ઉવ ૪૦ રહે બાપુની ડેલી પાસે માળીયા મી (૫) ગુલમામદભાઇ જીવાભાઇ મોવર મિયાણા ઉવ ૪૨ રહે માતમના ઓટા પાસે માળીયા (૬) રસુલભાઇ કરીમભાઇ જામ મિયાણા ઉવ ૨૮ રહે આમરણ બેલા તા.જી-મોરબી (૭) અબ્દુલભાઇ નુરમામદ ભટ્ટી મિયાણા ઉવ ૫૪ રહે જના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા મી (૮) હાસમભાઇ દાઉદભાઇ પારેડી મિયાણા ઉવ કર રહે જુની પોસ્ટ ઓફીસ પાસે માળીયા મી (૯) ઇશાભાઇ ઉમરભાઇ મોવર મિયાણા ઉવ ૪૦ રહે બાપુની ડેલી પાસે પીપળાવાસ માળીયા મી (૧૦) ઇકબાલભાઇ આમદભાઇ કટીયા મિયાણા ઉવ ૩૯ રહે લોધીવાસ માળીયા મી (૧૧) દાઉદભાઇ ઓસમાણભાઇ પઠાણ ઉવ ૫૪ રહે નવા રેલ્વે સ્ટેશન રોડ માળીયા મી

કબજે કરેલ મુદ્દામાલ (૧) ગંજી પતાના કુલ પાના નંગ-પર કિં.રૂ.૦૦/ (ર) ભારતીય ચલણી જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂપીયા-૪૯૯૨૦, કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા શેખાભાઇ મોરી તથા અજીતસિંહ પરમાર તથા ક્રિપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા જયપાલભાઇ લાવડીયા તથા વિશ્વરાજસિંહ ઝાલા સહિતે જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here