મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ પદે વેલજીભાઇ ઉધરેજા

0
38મોરબી ખાતે વર્ષો થી કાર્યરત કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણશ્રેત્રે ઉંચાઈના એક નવા શિખર પર છે આ ટ્ર્સ્ટ ના પ્રમુખ સ્વ. ડી કે પટેલ એવર્ષો થી પોતાની સેવા આપેલ જે ભુલી શકાય તેમ નથી પરંતુ થોડા સમય પહેલા કોરોના કાળમા તેઓ રામચરણ થયા ત્યારબાદ આ સંસ્થાને ચલાવવા માટે એવાજ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હોવાથી સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજા ની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here