કોરોનાવાયરસ સામે અમૃતરસ સમી સમજણની સંજીવની શીખવતી ત્રિ-દિવસીય દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિની પુર્ણાહુતી

0
24કોરોના મહામારીના કપરા સમયને અવસરમાં બદલવાની અનોખી કળા શીખવતી ‘સંકટ સમયની સંજીવની’ દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું રાજકોટ શહેરના સર્વે શૈક્ષણિક-સામાજિક-ઔદ્યોગિક-વેપારી સંગઠનો, દરેક જ્ઞાતિ સમાજ, રાજકીય કાર્યકરો, તમામ પ્રિન્ટ અને સોફ્ટ મીડિયાના સંચાલકો તથા પ્રતિષ્ઠિત નગરજનો દ્વારા શનિ, રવિ અને સોમ ત્રિ-દિવસીય આયોજનને બહોળો પ્રતિસાદ મળેલ છે. જેનું સમગ્ર સારરૂપ મેટર અને ફોટોગ્રાફ અહી પ્રેસનોટમાં જોડેલ છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here