ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની બદલી

0
115ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની બદલી તમિલનાડુના એરો વિલ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીખે કરવામાં આવી છે અને એકાએક આરોગ્ય અગ્ર સચિવની બદલી થવાથી ઉચ્ચ અધિકારીઓ અને સચિવાલયમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારબાદ ડોક્ટર જયંતિ રવિએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા એમ ને એમ જ યથાવત રહેશે ભારત સરકાર દ્વારા દરેક રાજ્યના ૧૮ થી ૪૪ ઉંમરના લોકોને રજીસ્ટ્રેશન વિના વેક્સિનેશન આપવામાં આવશે પણ આરોગ્ય અગ્ર સચિવ એમના online રજિસ્ટ્રેશનની વાતને યથાવત રાખી હતી અને આ પદ્ધતિથી નાગરિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પણ તેમની બદલી થવાથી online રજીસ્ટ્રેશન થી વેક્સિનેશન આપવામાં આવશે
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here