ટંકારા તાલુકામાં ભાજપ દ્વારા વિવિધ જગ્યાએ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું

0
28સાત વર્ષ સુશાસન અંતર્ગત ટંકારા તાલુકા ભાજપ દ્વારા વિવિધ જગ્યાએ બાળકોને નાસ્તાનું વિતરણ ટંકારા તાલુકા ભાજપ દ્વારા સુશાસન વર્ષ પૂર્ણ થતા કોરોનો ની મહામારી ના કારણે ગરીબ લોકો ના હિત લક્ષી કાર્યક્રમ કરી તાલુકામાં અલગ-અલગ જગ્યાએ બાળકોને નાસ્તાનું વિતરણ કરેલ હતા જેમાં ટંકારા કલ્યાણ પર હરબટીયાળી નેકનામ વગેરે ગામમાં નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડરા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદર પા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા હરેશભાઈ ઘોડાસરા ટંકારા ના સરપંચ કાના ભાઈ ત્રિવેદી દિનેશ ભાઈ સરપંચ તાલુકા ના અધ્યક્ષ અરવિંદ ભાઈ દુબરીયા તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશભાઈ દલસાણીયા ગણેશભાઈ નમેરા મહામંત્રી રૂપસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here