સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા ટંકારા તાલુકા ની બીજી એમ્બ્યુલન્સ ફાળવી

0
27સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા ટંકારા તાલુકા ની લજાઈ ખાતે બીજી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા જિલ્લા પંચાયતના સદસ્ય નથુભાઈ કડીવાર અને અશોકભાઈ ચાવડા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા અને હરેશભાઈ ઘોડાદ્રા હાજર રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here