વડોદરા થી ચોરી થયેલી મોટર સાયકલ વાઘેથા ગામથી શોધી કાઢતી નર્મદા એલસીબી

0
49વડોદરા થી ચોરી થયેલી મોટર સાયકલ વાઘેથા ગામથી શોધી કાઢતી નર્મદા એલસીબી

રાજપીપળા :  જુનેદ ખત્રી

હિમકર સિંહ , પોલીસ અધિક્ષક નર્મદા ની સુચના પગલે એ.એમ. પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ તેમજ જીલ્લાની ત્રીજી આંખ સમાન ગણાતી નેત્રમ કમાન્ડ કેન્દ્રોલના સીસીટીવી કેમેરામાં એક મોટર સાયકલ રજી.નં. જીજે ૦૬ ઇએલ ૯૩૪ર શંકાસ્પદ વાહન ડીટેક્ટ કરતા તેની તપાસ કરાવતા આ મોટર સાયકલની ફરીયાદ વડોદરા શહેરના નવાપુરા પો.સ્ટે.માં ૨૦૧૪ માં નોંધવાવી હોવાની જાણકારી મળતા આ ગુનાની તપાસના આધારે આ મોટર સાયકલ વાઘેથા ગામેથી મળતા જેને રીકવર કરી ફરીયાદી રાકેશભાઇ નિરંજન ભાઇ ચૌધરી રહે.નવાપુરા તા.જી.વડોદરાનાને બોલાવી જેની પુછપરછ કરતા આ મોટર સાયકલ ચોરીની ફરીયાદ તેમણે નવાપુરા પો.સ્ટે.માં રજીસ્ટર કરાવ્યાનુ જણાવ્યું હતું,આમ ચોરીનો ભેદ ઉકેલી એલસીબી,નર્મદા ટીમે સફળતા મેળવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here