મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરાઈ

0
24મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વરસાદી સીઝન પહેલા મોરબી શહેરના તથા શહેર બહારના ઓજી.વિસ્તારના આશરે ૨૨ થી ૨૩ વોકળા-નાલા લુગદાની સફાઈનું કાર્ય શરૂ કરાયેલ છે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા ચેરમેન સુરેશભાઈ દેસાઈ તથા તમામ સદસ્યઓની દેખરેખ અને માર્ગદર્શન મુજબ ચીફ ઓફિસર દ્વારા જુદા-જુદા વોકળાની સફાઈનું કાર્ય એજન્સી મારફત શરૂ કરાયેલ છે જે અન્વયે સમય ગેઇટ શનાળા રોડથી ધુતારીનું નાલુ, અંબિકા રોડ કુબેરનગર નવલખી રોડ વાળું નાલુ, સામાકાંઠે પરશુરામ પોટરી પોસ્ટ ઓફીસ વાળું નાલુ, સરકીટ હાઉસ વાળો વોકળો, લોહાણાપરા થી શાક માર્કેટ બિસ્મીલ્લાહ હોટલ થઇ બુઢાવાળી લાઈન વાળો વોકળો, રવાપર રોડ ઉપરનું નાલુ તેમજ ધુતારીનું નાલુ પંચાસર રોડ વગેરે નાલા/વોકળાની સફાઈ પૂર્ણ ગતિથી ચાલુ થયેલ છે બાકીના બીજા નાલા/વોકળા સફાઈ કરવાનું કામ પણ શરૂ થનાર છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here