કાલોલ ગોકુલધામ સોસાયટીમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાનોને લઈ મહિલાઓની પ્રમુખને રજૂઆત

0
29પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ગોકુલધામ સોસાયટી વડોદરા હાઇવે રોડ પાસે છેલ્લા બે-ત્રણ વર્ષથી રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન ની સમસ્યાનોને લઈ સ્થાનિક સોસાયટીની મહિલાઓ આજરોજ નગરપાલિકા ખાતે પ્રમુખને રજૂઆત કરવા આવ્યા હતા જેમાં ગોકુલધામ સોસાયટીના પ્રશ્નોનો કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલીકા ના પ્રમુખે શાંતિપૂર્વક સાંભળ્યા અને ટુંક સમયમા તમામ સમશ્યા નો હલ કરવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપતા સ્થાનિક મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી અને સાથે સાથે સ્થાનિક બહેનોએ પાલીકા પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય ને સમાજના દરેક કાર્ય અને લોકસેવા મા તેમનો પુર્ણ સહકાર રહેશે તવુ જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here