પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબીના સેન્ટર મેનેજર નીરવકુમાર ભાલોડીયા નો આજે જન્મદિવસ

0
20પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબીના સેન્ટર મેનેજર નીરવકુમાર ભાલોડીયા નો આજે જન્મદિવસ છે મૂળ તલાલગીર (જુનાગઢ) ગામના વતની અને હાલ મોરબી સ્થાયી થયેલા નીરવકુમાર ભાલોડીયા મોરબીમાં ૨ વર્ષોથી પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબી માં સેન્ટર મેનેજર તરીકે ફરજ બજાવે છે નીરવકુમાર ભાલોડીયા ના જન્મદિવસ પ્રસંગે પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબી ના ઓલ સ્ટાફ, તેમનો પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. 7487076374LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here