મેઘરજના પંચાલ રોડ પર વિજપોલ  ધરાશય થયો

0
23અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજના પંચાલ રોડ પર વિજપોલ  ધરાશય થયો

બાઈક સવાર ઇસમ કૂદી જતા થયો આબાદ બચાવ

અવનવાર અવનસીબે કેટલીય ઘટનાઓ બનતી હોય છે જેમાં નિર્દોષ ભોગ બને છે ત્યારે વાત કરવામાં આવે તો રસ્તા પર રહેલા વીજપોલ ની ઘટના સામે આવી છે જેમાં મેઘરજમાં પંચાલ રોડ પર આવેલ વિજપોલ જે વિજપોલ પર ટીવી કેબલ બાંધેલ હતું ત્યારે રસ્તા પરથી પસાર થતા ટ્રક મોં ટીવી કેબલ ભરાઈ જતા રસ્તા પર આવતી બે બાઈકો પર વિજપોલ પડ્યો હતો જેમાં સદનસીબે બાઈક ચાલક કૂદી પડતા મોટી જાનહાની ટળી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here