14 વર્ષની સગીરાનું મોંઢુ દબાવીને 7 હવસખોરોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો

0
147સામૂહિક બળાત્કારનો ભોગ બનતા બચી સગીરા

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 27 મેના રોજ રાત્રે 11:30 વાગ્યાના સુમારે લક્ષ્મીપુરા ગામમાં રહેતા ચિરાગ સુરેશભાઇ પઢીયાર, જયદીપ ઘનશ્યામભાઇ પઢીયાર, સુરેશ મંગળભાઇ પઢીયાર, ચંદ્રકાંત અંબાલાલ પઢીયાર, મહેશ અંબાલાલ પઢીયાર તેમજ સમીયાલા ગામમાં રહેતા કનુ ગોહિલ અને રમેશ રોહિત સગીરાના વાડામાં સંતાઇ ગયા હતા. દરમિયાન સગીરાના બંને હાથ પકડી મોંઢુ દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ બુમરાણ મચાવતા તમામ હવસખોરો સ્થળ છોડી ફરાર થઇ ગયા હતા.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here