કોરોનાકાળમાં પણ આ 5 રાજ્યોની યોજાશે ચૂંટણી

0
34







કોરોના કાળની વચ્ચે ૨૦૨૧માં જેમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી તે રીતે ૨૦૨૨માં પણ પાંચ રાજ્યોની ચૂંટણી યોજવા ચૂંટણી પંચ તૈયાર છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર ૨૦૨૨માં પાંચ રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here