રાજપીપળા દક્ષિણ ફળિયા આંગણવાડી ખાતે સગર્ભા માતાઓ ની તાપસ અને બાળકોનું રસીકરણ

0
29રાજપીપળા દક્ષિણ ફળિયા આંગણવાડી ખાતે સગર્ભા માતાઓ ની તાપસ અને બાળકોનું રસીકરણ

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે રાજપીપળા ની દક્ષિણ ફળીયા ની આંગણવાડી માં મમતા દિવસ નિમિત્તે સગર્ભા માતાઓ ની તપાસણી અને પાંચ વર્ષ થી નીચે ને બાળકો માટે રસી કરણ નો કાર્યક્રમ યોજાયો સગર્ભા માતાઓ અને આવનાર બાળકો ના સ્વાસ્થ્ય ને લઈ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળકો ના સ્વાસ્થ્ય ની વિના મૂલ્યે પૂરેપૂરી ચકાસણી કરી જરૂરી ખોરાક અને પોષક તત્વો યુક્ત આહાર અને લોહતત્વ અને કેલ્શિયમ ની ટેબ્લેટ આપવામાં આવે છે. પાંચ વર્ષ સુધી ના બાળકો ને વજન કરી તેમનું સ્વાસ્થય તપાસી રસી કરણ આપવામાં આવે છે જેથી કરી ને બાસ્કો ની રોગ પ્રતિકારક શક્તિ વધે અને બાળકો ને રોગ મુક્ત રાખવામાં સફળતા મળે અને બાળ મરણ અને કુપોષણ ને દૂર કરી શકાય.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here