પૂર્વ મેયરના પુત્રની તિક્ષ્ણ હથિયારીયોના ઘા ઝીંકી સરાજાહેર હત્યા

0
37
જૂનાગઢનાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમાર પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી છે..ધર્મેશ પરમાર પણ જુનાગઢ મહાપાલિકામાં પૂર્વ નગરસેવક તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

બીલખા રોડ પરના રામનિવાસ ખાસે તેઓ પર હુમલો થયો હતો..અન હોસ્પિટલ ખસેડાયા જોકે તબીબે તેમને મૃત જાહેર કર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here