વિજાપુરના ૧૭ વર્ષીય ધ્રુવીબેન પટેલની ભાળ મળે તો સંપર્ક કરો

0
54મહેસાણા જિલ્લાના વિજાપુરના ૧૭ વર્ષીય ધ્રુવીબેન પટેલ રહે ૧૯ નારાયણ બંગ્લોઝ,ટીબીરોડ વિજાપુર મહાદેવપુરા ખાતેથી ૨૫ મે નારોજ બપોરે ૧૩ કલાક થી ગુમ થયેલ છે.જેઓ પાંચ ફુટ શરીરે ઘઉં વર્ણા,મધ્યમ બાંધાના,ગોળ ચહેરો અને ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે.

ધ્રુવીબેન પટેલના અપહરણ અંગેની ફરીયાદ  હિલ અશોકભાઇ પટેલ પર નોંધાયેલ છે.જેઓ બળજબરી પુર્વક ફોસલાવી લલચાવી ભગાડી ગયેલ છે.આ ઉપરાંત ગુ્ન્હો કરવામાં મદદગારી કરનાર અશોકભાઇ પટેલ અને પવન ભાઇ પટેલ પર પણ ફરીયાદ નોંધાઇ છે.આ અંગેની ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન કે ,વડનગર પોલીસ સ્ટેશન ૦૨૭૬૧-૨૨૨૦૩૩,સી.પી.આઇ કચેરી વડનગર ૦૨૭૬૧-૨૨૩૩૪૪ તેમજ મહેસાણા કંટ્રોલ રૂમ ૦૨૭૬૨-૨૨૨૧૩૩ સહિત સી.બી.ગામીત ઇનસ્પેક્ટ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ખેરાલું કેમ્પ વડનગરનો સંપર્ક કરવાનો રહેશે તેમ પોલીસ અધિકારી વડનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here