અમરેલી જાફરાબાદ પંથકમાં તાઊતે વાવાઝોડાથી થયેલ નુકશાની ગુજરાત સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા ખેડુતોની માંગ ઉઠી

0
33વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ખેડૂતોની ખેતી મિલકતોને વધારે નુકસાન થયેલ છે તે નુકસાનીનો સર્વે કરી ગુજરાત સરકાર દ્વારા સર્વે કરી ખેડુતોના પાક નુકશાન ઉપરાંત નીચે દર્શાવેલ વિગત ઉપર સરકાર દ્વારા સર્વે કરી ખેડુતોના અગાઉ ની સર્વે કામગીરી ઉનાળામાં કરેલા રવિ પાકનુ વાવેતરના થયેલ પાક નુકસાનીનો સરવે કરવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને ખેતરમાં અન્ય પ્રકારના નુકસાન થયેલા છે એનો કોઈ પણ સર્વ કરવામાં આવેલ નથી ખેડૂતોના ખેતરમાં આવેલા ભાગ્યાને રહેવાના મકાનો માલ ઢોર બાંધવાના ઢાળિયા પાક સ્ટોરેજ ગોડાઉન સોલાર સિસ્ટમ એન્જિન રૂમ તાર ફેન્સીંગ ઝટકા મશીન ડ્રીપ ઈરીગેશન વગેરે અનેક પ્રકારના નુકસાન થયેલા છે ખેડૂતોની આ નુકસાની પાકને નુકસાન કરતા અનેકગણી વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છતાં પણ સરકારશ્રી દ્વારા આ પ્રકારની નુકશાનીનો કોઈ પણ સર્વે કરવામાં આવ્યો નથી આ દર્શાવેલ નુકસાન માટે અલગથી સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી અમરેલી જિલ્લાના સમગ્ર તાલુકા પંથકના ખેડૂતો દ્વારા ઉગ્ર માગ ઊઠી છે તેવુ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, પૂર્વ ચેરમેન જીલ્લા આરોગ્ય સમિતિ, જીલ્લા પંચાયત અમરેલી મનુભાઈ વાજા (ટીબી) દ્વારા જણાવાયું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here