સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ નું મિશન હેપ્પી ટુ હેલ્પ, ૨૫ હજાર માસ્ક ૭ નગરપાલિકા વિસ્તારમાં વિતરણ

0
25







સાંસદ તથા પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદ ચાવડા સંચાલિત સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ ના સૌજન્ય થી કચ્છ ની સાતે નગરપાલિકાને લોકનાયક નરેન્દ્રભાઈ મોદીજી ને દેશનું સુકાન સંભાળ્યા ને સફલ્ય પૂર્વક સાત વર્ષ પુર્ણ થયાને અવસરે ૨૫ હજાર માસ્ક વિતરણ કરવામાં આવ્યા. જે સામાન્ય જનતા ને માસ્ક નગરપાલિકાઓ દ્વારા વિતરીત કરવામાં આવશે. તેમ ચાવડા એ જણાવ્યુ હતું.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here