ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી

0
49


હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૪ જૂનના દમણ-દાદરા નગર હવેલી -દાહોદ -આણંદ -ભાવનગર -અમરેલી, ૫ જૂનના રોજ દમણ-દાદરા નગર હવેલી -બોટાદ -રાજકોટ -જુનાગઢ -અમરેલી -ભાવનગર -ગીર સોમનાથ- દીવમાં જ્યારે ૬ જૂનના દમણ-દાદરા નગર હવેલી- અમદાવાદ- આણંદ- ખેડા- સુરેન્દ્રનગર- રાજકોટ- જુનાગઢ- અમરેલી- ભાવનગર- મોરબી- ગીર સોમનાથ- બોટાદ-કચ્છ- દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ‘ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચામાસાનો પ્રારંભ થઇ શકે છે.

The post ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here