પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

0
85નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી રાજેંદ્રભાઈ ઉર્ફે રાજુ સુખદેવભાઇ વસાવા રહે.જલારામ મંદિર કાંતિપાડા, તા.નેત્રંગ, જી.ભરૂચ નાઓની બાતમીના આધારે તેના ઘરે નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.જી.પાંચાણી તેમજ સ્ટાપ ના માણસો તપાસ કરતા આરોપી રાજુ વસાવા મળી આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here