લોધીકા પો.સ્ટે ના મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડી પાડતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય

0
28

લોધીકા પો.સ્ટે ના મેટોડા જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડી પાડતી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્ય

મ્હે. ડી.જી.પી. સાહેબશ્રી દ્વારા તારીખ ૦૧-૦૬-૨૧ થી ૨૧-૦૬-૨૧ સુધી એન.ડી.પી.એસ. ડ્રાઈવ રાખેલ હોય જેથી મ્હે. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.આર.ગોહીલ સાહેબ તથા એન.ડી.પી.એસ લગત કામગીરી કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન એ.એસ.આઇ પરવેઝભાઈ સમા તથા પો.હેડ.કોન્સ.અમીતભાઇ કનેરીયા તથા મહિલા લોકરક્ષક નિરાલીબેન વેકરીયા નાઓની બાતમી આધારે લોધિકા પોલીસ સ્ટેશન ના મેટોડા જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતા લોધીકા પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.મહર્ષિ રાવલ સાહેબ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ નાઓની સુચના મુજબ તેમજ
પો.સબ.ઇન્સ. શ્રી એચ.એમ.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીસ્ટાફ
પકડાયેલ આરોપીઃ

૧) દિનેશ નાગજીભાઈ સુણોસરા, જાતે-ઠાકોર, ઉંમર-૪૦, રહે. ગામ-દેવડા, તાલુકો લોધીકા જિલ્લો રાજકોટ કબ્જે કરેલ મુદામાલઃ
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેનો કુલ વજન ૩૭૫ ગ્રામ, કુલ કિંમત રૂ.૩૭૫૦/
કામગીરીમા રહેલ અધિકારી/કર્મચારીઃ
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.આર.ગોહીલ તથા
પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ પરવેઝભાઈ સમા પો.હેડ.કોન્સ. અમીતભાઇ કનેરીયા તથા જયવીરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા હિતેશભાઈ અગ્રાવત તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી તથા મહિલા લોકરક્ષક નિરાલીબેન વેકરીયા ડ્રા.પો.કોન્સ. જયપાલસિંહ ઝાલા
(એ.આર.ગોહિલ) પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here