કેન્દ્ર સરકારે કોરાના કાળને ધ્યાને રાખી સમગ્ર દેશમાં CBSE ની પરીક્ષા રદ કરી

0
22







કેન્દ્ર સરકારે કોરાના કાળને ધ્યાને રાખી સમગ્ર દેશમાં CBSE ની પરીક્ષા રદ કરવાનો આ નિર્ણય વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી તથા અન્ય વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠકમાં લેવાયો છે. જો કે, બીજી તરફ ગુજરાત સરકારે ઉતાવળ કરીને આજે CBSE ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો.
ગુજરાત સરકારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે તો બીજી બાજુ ધોરણ 12ના વિદ્યાર્થીઓની જો પરીક્ષા ચાલુ રાખવામાં આવશે તો સંક્રમણ વધારે ફેલાઇ શકવાની શક્યતા છે. કારણ કે ખુદ વડાપ્રધાન મોદીએ જ CBSE ની પરીક્ષા કેન્સલ કરતા જણાવ્યું કે, ‘પરીક્ષા કરતા અત્યારે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે.’ તો પછી રૂપાણી સરકાર શા માટે ઉતાવળ કરી રહી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here