ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડી ફેવિપિરાવિરની નકલી દવાનો જથ્થો

0
38અમદાવાદની પેઢીએ તેની વેબસાઈટ પર ફેવીમેક્સ 400 અને ફેવીમેક્સ 200 ટેબલેટના વેચાણની જાહેરાત મુકી હતી. આ જાહેરાત અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલો છે અને ભાવનગર સહિત રાજ્યમાં દરોડાની પાડવામા આવ્યાં. ગુજરાતની કુલ સાત પેઢીઓમાંથી ફેવિપિરાવિર દવાનો જથ્થો ઝડપાયો છે.

રાજયમાં બનાવટી ફેવિપિરાવિર 5 હજાર 850 ટેબલેટનો જથ્થો ઝડપાયા બાદ તેનો રેલો  ભાવનગર સુધી પહોંચ્યો છે. ભાવનગરની જયોત ફાર્માએ નકલી દવા ખરીદી હતી. આ નકલી દવાનો જથ્થો ભાવનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કબજે કર્યો છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here