આગામી સમયમાં કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે બેઠક યોજાઇ

0
31કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને ઇન્ડિય મેડીકલ એસોશિયેસનના પ્રતિનિધિઓ સહિત ડોક્ટરો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં આગામી સમયમાં કોરોના સંદર્ભે કરવાની થતી કામગીરીમાં સઘન પ્રચાર પ્રસાર,જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ, જિલ્લામાં વિવિધ સ્તરે તૈયારી,તાલીમ સહિતની બાબતો પર ચર્ચા કરાઇ હતી.

બેઠકમાં આઇ.એમ.એના પ્રતિનિધિઓ સહિત ઉપસ્થિત ડોકટર તજજ્ઞોએ પોતોના વિવિધ મંતવ્યો અને સુચનો રજુ કર્યા હતા.બેઠકમાં જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. કોરોના સામે જાગૃતિ, સારવાર  વિવિધ તૈયારીઓ ,માર્ગદર્શન  સહિત ની બાબતો પર ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here