સંતરામપુર ખાતે સાત દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી.

0
34સંતરામપુર માટે રાહતના સમાચાર છે.

સંતરામપુર ::- અમિન કોઠારી

સંતરામપુરમાં સાત દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી.

આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર તાલુકામાં આજે છ કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે.

સંતરામપુરમાં હવે કોરોનાનું સંક્રમણ ઘટવા પામી રહ્યું છે ત્યારે સંતરામપુર તાલુકા તેમજ અર્બન વિસ્તારની અંદર આજે સાત દર્દીઓ એ સારવાર દરમિયાન કોરોના ને મ્હાત આપતા સાજા થતાં તેમને તેમના ઘરે જવા માટે ની રજા આપવામાં આવી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here