ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

0
29ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કલબના તમામ સભ્યો ઘુનડા રોડ પર આવેલ પછાત વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે સૌપ્રથમ સવારે ૧૦:૦૦ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી ત્યારબાદ વૃક્ષોના ઉછેર માટે શપથ ગ્રહણ કરાવવામાં આવશે ત્યારબાદ તે વિસ્તારમાં ફ્રી વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબના વૃક્ષો તથા ખાતર ફ્રીમાં આપવામાં આવશે તેવું એક યાદીમાં જણાવવામાં આવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here