ઢોલિયાધાર વિસ્તાર ખાતે જિલ્લા ભાજપ અને સોશ્યિલ મીડિયા સેલ ના સહયોગથી કીટ વિતરણ

0
30
રાજુલા ખાતે વાવાઝોડા ગ્રસ્ત ઢોલિયાધાર વિસ્તાર ખાતે જિલ્લા ભાજપ અને સોશ્યિલ મીડિયા સેલ ના સહયોગથી કીટ વિતરણ કર્યું હતું આ આપત્તિ ના સમયે લોકોને સહાયભૂત થવાનો નિમિત્ત માત્ર બન્યા હતા.

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા,પ્રભારી ગોધાણી સાહેબ, હીરાભાઈ સોલંકી, ડો. હિતેષ બી હડિયા,હરેશભાઈ કાછડ, જીજ્ઞેશભાઈ પટેલ, છગનભાઇ ધડુક , રવુંભાઈ ખુમાણ,હરસુરભાઈ વાઘ, સાગર સરવૈયા, દિલીપભાઈ વોરા ,અશિષભાઈ વાવડીયા ,વનરાજભાઈ વરૂ, મહેન્દ્રભાઈ ધાખ ડા ,સંજયભાઈ,ડો બાવળીયા ,ભરતભાઇ જોશી, વનરાજભાઈ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here