જિલ્લા એડવાઇઝર કમિટની બેઠક યોજાઇ

0
28જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગતજિલ્લા એડવાઇઝર કમિટની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત જિલ્લા એડવાઇઝર કમિટીની બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં નવીન ક્લિનીક હોસ્પિટલોના રજિસ્ટ્રેશનની મંજુરી,એકશન ટેકન રીપોર્ટ,રીન્યુઅલની મંજુરી સહિત વિવિધ બાબતો ચર્ચા કરાઇ હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા આરોગ્ય અધિકારી ડો,વિષ્ણું પટેલ સહિત અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here