બીજી લહેરમાં કોરોનાને કારણે ૫૯૪ ડૉક્ટરના મૃત્યુ થયા

0
38નવી દિલ્હી: ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)એ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં ૫૯૪ ડૉક્ટરના મૃત્યુ થયા હતા, જેમાંથી સૌથી વધુ ૧૦૭ ડૉક્ટર દિલ્હીના હતા.


કોરોનાની પહેલી લહેરમાં ૭૪૮ ડૉક્ટરના મૃત્યુ થયા હતા, એવી આઇએમએએ માહિતી આપી હતી. બીજી લહેરમાં મૃત્યુ પામેલા ડૉક્ટરમાં દિલ્હીના ૧૦૭, બિહારના ૯૬, ઉત્તર પ્રદેશના ૬૭, રાજસ્થાનના ૪૩, ઝારખંડના ૩૯ અને આંધ્રપ્રદેશના ૩૨ તથા તેલંગણાના ૩૨ ડૉક્ટરનો સમાવેશ થાય છે. (પીટીઆઇ)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here