મોરબી મચ્છરજન્ય રોગો અટકાવા માટે આરોગ્ય તંત્ર સજ્જ

0
24ચોમાસાના આગમન પહેલાઝ મોરબી આરોગ્ય વિભાગ સજ્જ થઇ ગયું છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણ જોવા મળે છે જેને લઇ મચ્છર કરડવાથી થતા રોગો ખુબ મોટા પ્રમાણમા જોવા મળે છેજેને અટકાવા માટે મોરબી તાલુકાના ખાખરાળા પીએચસી કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સંજયભાઈ જીવાણીના માર્ગદર્શન હેઠળ ,સુપરવાઈઝર કે કે કાલરીયા,એમપીએચડબલ્યુ પીપી મકવાણા, એફએચડબલ્યુ ક્રિષ્નાબેન જાદવ,તથા આશાબહેનો જોષનાબેન દેવમુરારી,સુમિતાબેન પરમાર, અને દક્ષાબેન ભલગામડીયા ની મદદથી મેલેરિયા ,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગને નાબુદ કરવા માટે ધરમપુર,ટીમ્બડી નવી ટીમ્બડી ગામોમાં ઘેરઘેર જઈ પોરાનાશક કામગીરી ,પેરાડોમેસ્ટિ કામગીરી કરી લોકજાગૃતિ માટે આઈસી કરીને ચોમાસાના આગમન પહેલા મચ્છરજન્ય રોગ અટકાવા માટે આગોતરા પગલા લેવામા આવ્યા હતા

રીપોર્ટર મયંક દેવમુરારીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here