ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર એક દરજન વેપારીઓ સામે રાજકોટ ગ્રાહક સુરક્ષા દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરશે

0
29રાજકોટ ખાતે તાજેતરમાં જ  મહાનગરપાલિકા દ્વારા ભેળ સેળ  ખાદ્ય પદાર્થ કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરી છે ત્યારે માનવ ગ્રાહક સાથે છેતરપિંડી કરનાર અને આરોગ્યને જોખમકારક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર ૧૨ જેટલા વેપારીઓ સામે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી અને આરોગ્યને નુકશાન કારક ભેળ શેર કરતા મહાનગરપાલિકા દ્વારા ઝડપાયેલા વેપારીઓ સામે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના અધ્યક્ષ રમાબેન આર.માવાણી દ્વારા ગ્રાહક હિત કાર્ય કરી ગ્રાહકોને ન્યાય અપાવવા માટેના પ્રયાસો કરી દીધા છે જેથી રાજકોટ શહેર-જિલ્લામાં ખાદ્ય  સામગ્રીમાં ભેળસેળ અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓને રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના અધ્યક્ષ રમાબેન માવાણી ગ્રાહક હિત કાર્ય કરવામાં ગ્રાહકોને ની અપાવવા માટે સતત રહ્યા છે જેથી રાજકોટ શહેર-જિલ્લામાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર અને ખાધ સામગ્રી માં ભેળસેળ કરી માનવ ના આરોગ્ય સાથે ચેડા કરનાર ની નહિ હાલ એક ડઝન જેટલા વેપારીઓ સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here