શામળાજી પોલીસે પ્લાસ્ટિકના મીણિયાની પોટલીની આડમાં લાવાતો ઇંગલિશ દારૂ ઝડપ્યો

0
47અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

શામળાજી પોલીસે પ્લાસ્ટિકના મીણિયાની પોટલીની આડમાં લાવાતો ઇંગલિશ દારૂ ઝડપ્યો

શામળાજી પોલીસ દ્વારા ડસ્ટર ગાડીમાંથી ઇંગલિશ દારૂ ભરેલી પ્લાસ્ટિક ની પોટલીઓ પકડાઇ અરવલ્લી જિલ્લો કેટલીક રાજેસ્થાન સહરદે અડીને આવેલ જિલ્લો છે ત્યારે રાજેસ્થાન તરફથી કેટલાક બુટલેગરો ગુજરાતમાં દારૂ ગુસાડવા અવનવા કિમીયા કરતા હોય છે ત્યારે આવા સમયે ફરી એક વાર દારૂ ગુસડવાના કિમિયાને શામળાજી પોલીસે નિષ્ફર કર્યો હતો જેમાં રાજેસ્થાન તરફથી અણસોલ ચેકપોસ્ટ તરફ આવતા વાહનો પૈકી એક મહેન્દ્રા પીકપડાલા ક્રેન સાથે ટીંગાયેલ રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર જી જે 3 એફ ડી 3343 ની તપાસ કરતા ગાડીની અંદરની ભાગમાં તેમજ પાછળ ની ભાગમાં બન્યે સાઈડ ના પડખા ની અંદર અને ડીકીમાં પ્લાસ્ટિક ની મિણીયાણી પોટલીની આડમાં લાવાતો ઇંગલિશ દારૂ ઝડપાયો હતો જેમાં કુલ 70 ઇંગ્લિશ દારૂની પોટલી ઝડપાઈ હતી જેની કિંમત રૂપિયા 28,000/નો પ્રોહી મુદામાલ ઝડપાયો હતો તેમજ અન્ય પીકપ ડાલુ અને ડસ્ટર ગાડી તેમજ અન્ય મુદામાલની કિંમત રૂપિયા 5,41,000/ (પાંચ લાખ એકતાલીસ હજાર )નો મુદામાલ સાથે પાંચ આરોપી ની ધરપકડ કરી હતી ત્યારે ફરી એકવાર શામળાજી પોલીસ ને પ્રોહીમુદામાલ ઝડપવામાં સફરતા હાથ લાગી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here