ટંકારા થી ટોળ ગામ સુધી નો રસ્તો અતિ ભંગાર હાલત મા લોકો આવા રસ્તા થી પરેશાન

0
34







ટંકારા અમરાપર ટોળ ગામ ના રસ્તો અતિ ખરાબ હાલત મા હોય લોકો ને સ્કૂટર પર ચાલી શકાય તેમ નથી ત્યારે તંત્ર આ બાબત મા મોન છે રસ્તો બનાવવા માટે મંજુરી ઘણા સમય થી આવી હોવા છતા તંત્ર ને કયા ગ્રહ નડે છે તે લોકો ની સમજ ની બહાર છે હાલ રસ્તા મા ગાબડા નહી પણ ગાબડા મા રસ્તો હોય તેવી હાલત છે રસ્તા મા એક થા દોઢ ફિટ ના ગાબડા છે ત્યારે તંત્ર કયારે આ રોડ નું કામ શરુ કરશે તે જોવો નું રહીયુ આ બાબતે તંત્ર ને ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા રજૂઆત કરાય છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here