રસીના બજેટના 35,000 કરોડ ક્યાં ખર્ચ થયા? : પ્રિયંકા ગાંધી

0
33કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટર પર સરકારને સવાલ પૂછ્યો કે રસી બજેટના 3500 કરોડ રુપિયા ક્યાં ખર્ચ કર્યા છે. પ્રિયંકા ગાંધી રસીકરણના આંકડાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સતત સરકારને સવાલ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખ્યુ, મે મહિનામાં રસીના ઉત્પાદનની ક્ષમતા -8.5 કરોડ,રસી ઉત્પાદન થયુ 7.94 કરોડ અને રસી લાગી 6.1 કરોડ, જૂનમાં સરકારી દાવો છે કે 12 કરોડ રસી આવશે. ક્યાંથી? શું બન્ને રસી કંપનીઓના ઉત્પાદનમાં 40 ટકાનો વધારો થઈ જશે? રસીના બજેટના 35 હજાર કરોડ ક્યાં ખર્ચ કર્યા? અંધેર વેક્સિન નીતિ, ચોપટ રાજા.’LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here