વાંકાનેર તાલુકાના લીંબાળા-રસિકગઢની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું

0
30વાંકાનેર આજે સાંજના પાંચ સવા પાંચ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના લીંબાળા-રસિકગઢની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયુંવાંકાનેર પંથક માં વરસાદ ગાજ તો હતો ત્યારે મળેલી માહિતી મુજબ આજ રોજ તા.૪-૬-૨૦૨૧ ના સાંજના સમયે આશરે પાંચ વાગ્યાની આસપાસ લિંબાળા રસીક્ગઢ ની આસપાસના વિસ્તારમાં જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here