એલિટ  કોલેજમાં B.B.A. અને B.Sc. અભ્યાસક્રમ માં એડમીશન પ્રક્રિયા શરૂ

0
32
મોરબી જિલ્લાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓની તથા તેના વાલીઓ ની આતુરતા નો અંત આવી ગયો છે. મોરબી જિલ્લામાં સતત 3 વર્ષથી સર્વોત્તમ પરિણામ આપનારી કોલેજ એટલે કે  એલિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેકનોલોજી એન્ડ મેનેજમન્ટ અંતર્ગત B.B.A. અને B.Sc. અભ્યાસક્રમ માં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

એલિટ કોલેજ ની ખાસીયતો:

✓ માત્ર 3 વર્ષના ટુંકાગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપ 10 માં 10 વિદ્યાર્થીઓ અને મોરબી જિલ્લા ટોપ 3 માં 11 વિદ્યાર્થીઓને સ્થાન આપતી મોરબી જિલ્લાની એકમાત્ર કોલેજ.

✓ મોરબી જિલ્લામાં અભ્યાસક્રમ ની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રાયોગિક શિક્ષણ આપતી એકમાત્ર કોલેજ.

✓ વિશાળ અને અલગ અલગ લેબોરેટરી, લાઇબ્રેરી તથા સ્માર્ટ ક્લાસ સાથે વિશ્વકક્ષા નું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી મોરબી જિલ્લા ની એકમાત્ર કોલેજ.

✓ તમામ પ્રકાર ની ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ની સુવિધાઓ આપતી એકમાત્ર કોલેજ.

✓ વિદ્યાર્થીઓ ને સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરતું 15 એકર માં પથરાયેલ વિશાળ હરિયાળું કેમ્પસ.

✓ મોરબી, ટંકારા અને વાંકાનેર માં CCTV અને GPS સાથે બસ ની ઉત્તમ સુવિધા.

✓ મેડિકલ, પેરા મેડિકલ કે એન્જિનિયરિંગ માં એડમીશન મળે ત્યાં સુધી અભ્યાસ નિઃશુલ્ક.

એલિટ B.B.A. અને B.Sc. કોલેજ માં મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોવાથી આજે જ એડમિશન મેળવવા સંપર્ક કરો.

મો. +91-9428035455
સરનામું: મોરબી રાજકોટ હાઇવે, લજાઈ ચોકડી, લજાઈ હડમતીયા રોડ, મોરબી. પ્રિન્સીપાલ ભાવેશ પી. ચાડમીયા +91-8758866366
પ્રેસિડેન્ટ એસ. ડી. કલોલા +91-8758866566

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here