મોરબીની નામાંકિત નવયુગ કોલેજમાં B.Sc અને B.B.A માં એડમિશન પ્રક્રિયા શરૂ.

0
25
મોરબીમાં સાયન્સના ક્ષેત્રમાં સૌથી વધુ એડમિશન કરવાનું અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઝળહળતું રિઝલ્ટ લાવવાનું બહુમાન મેળવતી એકમાત્ર કોલેજ એટલે નવયુગ મહિલા સાયન્સ કોલેજ.

ધોરણ 12 સાયન્સની પરીક્ષા રદ થતા ગર્લ્સ સ્ટુડન્ટ્સને સાયન્સના ક્ષેત્રમાં ઉજ્વળ કારકિર્દી બનાવવાની દિશામાં પ્રથમ પગલું એટલે નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ધોરણ 10ના માર્કશીટના આધારે એડમિશન પ્રક્રિયા શરૂ થઇચૂકી છે તમામ સાયન્સ કોલેજોમાં સૌથી ઓછી ફી સાથે ઉત્કૃષ્ટ શિક્ષણનો સુગમ સમન્વય નવયુગમાં સર્જાયો છે.

નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં એડમિશન લેવાના આ રહ્યા કારણો તારીખ 4/5/6 જૂન 2021 (ત્રણ દિવસ)માં એડમિશન લેનારને ફી માં 20% સ્કોલરશિપ સતત 7 વર્ષથી B.Sc. ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં ટોપ-3 અને યુનિવર્સિટીમાં ટોપ-10માં સ્થાન પામતી એકમાત્ર કોલેજ મોરબીની તમામ કોલેજમાં દર વર્ષે સૌથી વધુ સંખ્યામાં એડમિશન આપતી કોલેજ. 12 ક્લાસરૂમ અને 8 સુસજ્જ લેબોરેટરી ધરાવતી મોરબીની એકમાત્ર કોલેજ મોરબીની તમામ કોલેજથી સૌથી ઓછી શિક્ષણ ફી નવા વર્ષેથી નવા રંગરૂપ સાથે પેન્ટ્રી, ગાર્ડન, કેન્ટીન, સ્વિમિંગપૂલ તેમજ ચેન્જ રૂમની અદ્યતન સુવિધા


ST માં આવતા વિદ્યાર્થીઓ માટે નવા બસ સ્ટેન્ડથી કોલેજ સુધી બસની સુવિધા નિ:શુલ્ક N.C.C. અને N.S.S. ધરાવતી મોરબીની એકમાત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજ મોરબીથી 35 કિ.મી.ની ત્રિજ્યામાં 45 થી વધુ કોલેજ બસ તેમજ વિદ્યાર્થીઓને પોતાની રીતે આવવાની પણ છૂટ એક સાથે એક જ સ્કૂલની ૧૦ વિદ્યાર્થિનીઓ એડમિશન લે તો તેમને ગ્રૂપ સ્કોલરશીપનો વિશેષ લાભ જે સ્કૂલના કેમ્પસમાં B.Sc. કોલેજ છે, તેવી સ્કૂલની વિદ્યાર્થિનીઓ નવયુગમાં એડમિશન લે તો 1st Sem ની કોલેજ અને બસ ફી માફ મેડિકલ-પેરામેડિકલમાં એડમિશન ન મળે ત્યાં સુધી અભ્યાસ  નિ:શુલ્ક

10th ના રિજલ્ટમાં 90% ઉપર લાવનારને સંપૂર્ણ ફી માફી દરેક વર્ષે યુનિવર્સિટીના રિઝલ્ટમાં કોલેજના ટોપ-3 વિદ્યાર્થીને રૂ. 11000/- ની મેરિટોરીઅસ ફેલોશિપ નવયુગ મહિલા સાયન્સ કોલેજ મોરબી-રાજકોટ હાઇવે “બા” ની વાડી પાછળ, મો.નં. 96876 55514

નવયુગ B.B.A કોલેજમાં પણ એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે B.B.A કોલેજની વધુ માહિતી આ મુજબ છે મોરબી જિલ્લામાં સર્વર્શ્રેષ્ઠ B.B.A કોલેજ Ph.D અનુભવી તેમજ ક્વોલિફાઈડ સ્ટાફ દ્વારા આધુનીક શિક્ષણકાર્ય મોરબીની તમામ કોલેજમાં દર વર્ષે સૌથી વધુ સંખ્યામાં એડમિશન આપતી કોલેજ. 8 ક્લાસરૂમ અને કોમ્યુટર લેબ ધરાવતી કોલેજ મોરબીની તમામ કોલેજથી સૌથી ઓછી શિક્ષણ ફી નવા વર્ષેથી નવા રંગરૂપ સાથે પેન્ટ્રી, ગાર્ડન, કેન્ટીન, સ્વિમિંગપૂલ તેમજ ચેન્જ રૂમની અદ્યતન સુવિધા ST માં આવતા વિદ્યાર્થીઓ માટે નવા બસ સ્ટેન્ડથી કોલેજ સુધી બસની સુવિધા નિઃશુલ્ક

N.C.C. અને N.S.S. ધરાવતી મોરબીની એકમાત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજ મોરબીથી 35 કિ.મી.ની ત્રિજ્યામાં 45 થી વધુ કોલેજ બસ તેમજ વિદ્યાર્થીઓને પોતાની રીતે આવવાની પણ છૂટ બિઝનેશ સ્ટાર્સ અપ (ઇન્ડિયા) માટે સર્વર્શ્રેષ્ઠ માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ આત્મ નિર્ભર  બનાવવા સફળકેડી પંથ વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી અને  ખાનગી નોકરી માટે Training &  Placement માટે ખાસ સુવિધા 8000 થીવધુ પુસ્તકો ધરાવતી વિશાળ લાઈબ્રેરી આધુનિક સોફ્ટવેર દ્વારા Live ઓનલાઇન લેક્ચર તેમજ  ઑફલાઈન લેક્ચર નું  શિક્ષણકાર્ય નું આયોજન

જ્યાં સુધી કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે ત્યાં સુધી હાઈ ક્વોલિફાઈડ પ્રોફેસર  દ્વારા લાઈવ ઓનલાઇન ક્લાસીસ બેંક તેમજ નામાંકિત કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાત નવયુગ કરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સતત માગદર્શન

નોંધ: બંને કોલેજમાં ધોરણ 10ના રિઝલ્ટના આધારે એડમિસન પ્રક્રિયા શરૂ. નવયુગ B.B.A કોલેજ મોરબી-રાજકોટ હાઇવે “બા” ની વાડી પાછળ, મો.નં. 8866110140

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here