બેંક ઓફ બરોડા કુણોલ નવા બ્રાંચ મેનેજર અશોકભાઈ ભરાડાની નિમણૂંક કરવામાં આવી

0
30વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી

મેઘરજ તાલુકાના કુણોલ ખાતે બેન્ક ઓફ બરોડાના નવા બેન્ક મેનેજર તરીકે શ્રી અશોકભાઈ ભરાડા બેન્ક મેનેજર તરીકેની તા 31/5/2021 ના રોજ ટ્રાન્સફર થઈ છે અગાઉના બેન્ક ઓફ બરોડા કુણોલ બેન્કના નરસિંહભાઇ ખરાડી બેન્ક મેનેજર તરીકે ક્રાર્યરદ હતા આ પ્રસંગે ઉપસ્થિત સ્ટાફના માણસો પ્રવિણસિંહ રાજપુત, રાહુલ પાન્ડેય ,રમણભાઈ મકવાણા, કાન્તિભાઈ, વિશાલ પટેલ (BC sangal) જીવાભાઈ ડોઢા(BC PANCHAL) તમામ મિત્રો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા બેન્કના સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here