ઓલ ઇન્ડિયા SC ST OBC માઈનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા કરિશ્મા માનીને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી

0
39રિપોર્ટ-ભરતસિંહ આર ઠાકોર મેઘરજ અરવલ્લી

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને ફિલ્મ અભિનેત્રી ડૉ.કરિશ્મા
માનીની ધરાધામ ઈન્ટરનેશનલના નેશનલ ડાયરેકટરપદે નિયુક્તિ
અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર કરિશ્માએ કચ્છનું ગૌરવ વધાર્યુ
ગોરખપુર,વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને ફિલ્મ અભિનેત્રી ડૉ.કરિશ્મા માનીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કચ્છનું નામ વિશ્વ સ્તરે ગુંજતું રાખ્યું છે.અને હવે તેઓ ધરાધામ ઈન્ટરનેશનલની નેશનલ ડાયરેકટર પદે નિયુક્તિ થતાં તેઓને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ સામાજિક સાહાર્દ, વસુધૈવ કુટુંબકમ અને ધાર્મિક સૌહાર્દનો અખલ જગાવનાર સંસ્થા ધરાધામ ઈન્ટરનેશનલના નેશનલ ડાયરેકટર પદે કરિશ્મા માનીનું નિયુક્ત કરવામાં આવી છે કરિશ્માની સમાજસેવિકાની સાથે સાથે ફિલ્મ અભિનેત્રી, મોડલ,એન્કર, વર્લ્ડ રેકોર્ડ છે સાથે સાથે તેઓને કુદરતે વરદાનરૂપે આપેલી અલગ અલગ રંગોની આંખોના કારણે પણ તેઓને અનેક એવોર્ડ મળ્યા છે અને આવા કરિશ્માઈ અભિનેત્રી કરિશ્માને વધુ એક વર્લ્ડ કક્ષાની સંસ્થામાં મહત્વનું સ્થાન મળતાં તેઓ આ સંસ્થાને વધુ ઉંચાઈના શિખરે લઈ જવા પ્રયત્નશીલ બનશે તેવું તેઓએ જણાવ્યું હતું.ડૉ.કરિશ્મા માની ધરાધામ ઈન્ટરનેશનલમાં નિયુક્તિ થતાં ધરાધામ ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય કચ્છ જિલ્લાના સંગઠન પ્રમુખ શ્રી ખેમચંદ ઉર્ફે હમીરભાઇ શામળીયા સંજીવની બહેન દામોદર ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરતસિંહ આર ઠાકોર(અરવલ્લી) ભારમલ ભાઈ શામળીયા કિરણકુમાર સોલંકી( બોધ) જીતેન્દ્ર ભાઇ વાઘેલા રૂપાભાઈ શામળિયા સહિત કચ્છ-ગુજરાતના નામાંકીત અગ્રણીઓએ ડૉ. કરિશ્મા માનીને અભિનંદન પાઠવ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here