મોરબી જીલ્લા ભાજપ ના ઉપપ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

0
36યુવા દિલો ની ધડકન એવો જિંદાદિલ માણસ ખમીરવંતા વ્યક્તિ જિલ્લા ના બી જે પી નું ગૌરવ હંમેશા લોકો ને મદદ કરતો અને અનેક વાવા જોડા માં અડીખમ ઉભા રહી નીડર નેતૃત્વ તેમજ હર હંમેશા તેમના જીવન માં થી પ્રેરણા લેવા ની ઈચ્છા મળી સરળ સ્વભાવ તેમજ લોકો ના દિલ માં વસનાર જિલ્લા ના ઈયૂવા સિનિયર ને બી જે પી ન ઉપ પ્રમુખ જિલ્લા ના બનવા બદલ
ખુબ ખુબ અભીનંદન મારા ભાઈ નીરમળ જારીયા ને હર હમેસ મોરલીધર ખુબ ખુબ આગળ ધરાવે યુવા નેતા લોકો ના દિલ માંએક અનેરું સ્થાન બનવનાર હર હંમેશા સમાજ ના તમામ લોકો નેઉપયોગી બનનાર તેમજ મોરબી જિલ્લાને ટકાવી ને વફાદારીનું ઉત્તમ ઉદાહરણ જેમને પૂરું પાડ્યું છે એવા જોશીલા નીડર નેતા અને સૌવની શાથે હર હંમેશા અડીખમ ઉભા રહેનાર
નીરમલભાઈ જારીયા ને હૃદય થી ખુબ ખુબ શુભકામના આપકા મોટા ભાઈ હરદાસભાઈ ગોગરાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here