અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી

0
43


આજરોજ ૪ જૂનના રાત્રે અમદાવાદના પુરા શહેર માં વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે સાથે જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાઓએ વરસાદના કારણે lockdown હોવા છતાં પબ્લિકની અવરજવર ચાલુ છે તો ઘણા નાગરિકોને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે સાથે પવન પણ જબરજસ્ત છે અને વહેલું ચોમાસુ ચાલુ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.
રીપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ (અમદાવાદ)

The post અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here