ભાયાવદર માં રક્તદાન કેમ્પનું આયોજન

0
32“તમે કરેલું રક્તદાન કોક માટે જીવનદાન બની શકે છે”

વર્તમાન સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવનારા દિવસોમાં લોકો માટે રક્તની અછત ઊભી થાય તેવી શક્યતા ખરી તેને ધ્યાને લઈને

ઉપલેટા તાલુકાનાં ભાયાવદર ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વ.મીતેષભાઈ અમૃતિયાની સ્મૃતિમાં પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રક્તદાન કેમ્પનું તા.૬/૬/૨૦૨૧ ના રોજ શ્રી લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરવામાં આવેલ છે યુવાનો વધુને વધુ રક્તદાન કરે તેવી અપિલ કરવામાં આવી છે તમે કરેલું રક્તદાન કોઈ પરિવારના સભ્યનું જીવનદાન બની શકે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here