મહિસાગર જિલ્લાના ચારણ ગામ સાલા વાળા પોસ્ટ માસ્તર દ્વારા પોસ્ટ ડોક્યુમેન્ટ સળગાવી દેવાયા

0
118ચારણ ગામ સાલાવાલા પોસ્ટ માસ્ટર દ્વારા પોસ્ટ ના ડોક્યુમેન્ટ સળગાવી દેવાયા

સંતરામપુર ::- અમિન કોઠારી…

મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા વિસ્તાર માં આવેલ ચારણ ગામ સલાવાળા ગામે પોસ્ટ માસ્ટર દ્વારા ગામ માં વિતરણ કરવામાં આવતા મહત્વના ડોક્યુમેન્ટ સળગાવી દેતા ગામ લોકો દ્વારા પોસ્ટ માસ્ટર પર યોગ્ય કાનૂની કાર્યવાહી ની માંગ ઉઠી છે

 

 

 

મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા વિસ્તાર માં આવેલ ચારણ ગામ સલાવાળા ગામે આવેલ પોસ્ટ માં પોસ્ટ માસ્ટર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી પોસ્ટ મારફતે આવતા ડોક્યુમેન્ટ ગામ લોકો ને ઘરે ઘરે જઈ ને આપવાના હોય છે પરંતુ આ મહત્વના તમામ ડોક્યુમેન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી ગામ લોકો ને ન આપી પોસ્ટ માસ્ટર દ્વારા તમામ ભેગા થયેલા ડોક્યુમેન્ટ સળગાવી દેતા ગામ લોકો રોષે ભરાયા છે મહત્વના ડોક્યુમેન્ટ પાન કાર્ડ આરસી બુક નોકરી નું ઇન્ટરવ્યૂ આધારકાર્ડ પાસબુક દ્રઇવિંગ લાઇસન્સ ચેક બુક વીમા પોલિસી સહિત અનેક ડોક્યુમેન્ટ પોસ્ટ માં આવતા હોય છે પરંતુ મહત્વ ના ડોક્યુમેન ન આપી તમામ ડોક્યુમેન્ટ ગામ ની બહાર આવેલા તળાવ ના કિનારે સલગાવતાં ગામ લોકો તળાવ પર પહોંચ્યા હતા અને કેટલાક બાળી દેવા માં આવેલ ડોક્યુમેન્ટ બચાવી પણ લેવામાં આવ્યા છે જો કે છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્યુમેન્ટ પોસ્ટ માસ્ટર દ્વારા ન આપતા હોવાથી પોસ્ટ નું વળી કચેરી ગોધરા સહિત વરધરી ગામે આવેલ પોસ્ટ ના અધિકારી ને અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ અધિકારી ઓ દ્વારા આ પોસ્ટ માસ્ટર ને છા વરવામાં આવતા હોવાથી ગામ લોકો ની રજુઆત થી કોઈજ કાર્યવાહી ન થતા આખરે ગામ લોકો અધિકારીઓ પર પણ રોસે ભરાયા છે ત્યારે આવી ગંભીર બેદરકારી પોસ્ટ માસ્ટર દ્વારા કરવામાં આવતા ગામ લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી ની માંગ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here