મોરબી જિલ્લા ના અત્યાર સુધીના તાલીમ કાર્યક્રમો થી તદ્દન અલગ અને સંપૂર્ણ કૌશલ્યપૂર્ણ તાલીમ..

0
33
જે બહેનો બ્યુટી ક્ષેત્રમાં  ગુણવત્તા સભર તાલીમ દ્વારા સંપૂર્ણ આવડત પ્રાપ્ત કરીને પોતે આર્થીક રીતે પગભર થઈ ને  જીવનભર  પોતાના પરિવાર ને આર્થિક સહયોગ આપવા તથા પોતાનું નામ  સમાજ માં આગળ લાવવા ઇચ્છતા હોય ,તેમના માટે એક મહત્વ ની યોજના નજીક ના ભવિસ્ય માં અમલમાં આવી રહી છે. આ  યોજના માં દરેક બહેન પાસે થી સામાન્ય આર્થિક સહયોગ લઈ ને  ઉપયોગી ટકાઉ  સાધનો, સ્ટાન્ડર્ડ કમ્પની નું  મટીરીયલ વગેરે તાલીમ ના પ્રથમ દિવસે જ  આપીને તેઓને 3 મહિના ની ગુણવત્તાસભર  સંપૂર્ણ તાલીમ નિષ્ણાત  અનુભવી તાલીમકાર   દ્વારા   આપવામાં આવશે..સરકારમાન્ય સર્ટીફીકેટ સહિત ના યોજનાકીય લાભો દ્વારા પોતાનું પાર્લર બનાવવા સંપૂર્ણ માર્ગદર્શન અને જરૂરી મદદ પણ ઉપલબ્ધ કરાવવા માં આવશે.

આ યોજના ની મુખ્ય વિશિષ્ટતાઓ: –
– તાલીમાર્થી બહેન  દ્વારા ચૂકવેલી રકમ જેટલા મૂલ્ય ના સ્ટાન્ડર્ડ કમ્પની ના પૂરતા મટીરીયલ ,તથા જીવનભર  ઉપયોગી સાધનો,ની કીટ.

– અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી(ટ્રેનર) દ્વારા પ્રેક્ટિકલી તાલીમ  , પ્રોજેક્ટર , કોમ્પ્યુટર સહિત ના  આધુનિક સાધનો ના ઉપયોગ દ્વારા.  મોરબી જિલ્લા ના અત્યાર સુધીના તાલીમ કાર્યક્રમો થી તદ્દન અલગ અને સંપૂર્ણ કૌશલ્યપૂર્ણ તાલીમ..

-લોન સહિત ની  જુદી જુદી તમામ યોજનાઓ ના લાભો મેળવવા ઉપયોગી  સર્ટિફિકેટ..

– તાલીમ બાદ પાર્લર શરૂ કરીને પોતાનો વ્યવસાય કરવા ઇચ્છુક બહેનો ને ખાસ જરૂરી સંપૂર્ણ સહાય સાથે માર્ગદર્શન..

-સપ્તાહ માં 1 વખત અલગ અલગ ડેકોરેટિવ વસ્તુઓ બનાવવાની  પણ ખાસ તાલીમ.

-જીવનકૌશલ્ય  અંગે પણ પાયા ની માહિતી…

આ સિવાય ઘણું બધું……..વધુ માહિતી તથા નામ નું રજિસ્ટ્રેશન કરાવવા હેલ્પલાઇન 9726501810 નો સંપર્ક કરવો.

તાત્કાલિક સંપર્ક કરો….. વધુ માહિતી માટે હેલ્પલાઇન 9726501810 પર કૉલ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here